History
Home \ Ramanandi History
Ramanandi History

“યો બ્રહ્માન વિધ્યાતી પૂર્વ યો વૈ વેદાશ્વ પ્રહોણોતી નાસ્મો |
તઃ આત્મ બુધ્ધી પ્રકાશ મુમુક્ષ વૈ શરણા પ્રપધે “ રામ એવ પર બ્રહ્મ બ્રહ્મ અંધ પર તપઃ |
રામ એવ પર તત્વ શ્રી બ્રહ્મતારકમ્ ||

લોક્લીલા સંપાદનાર્થે ચૈત્ર શુકલ નવમી શ્રી રામ નવમી ત્રેતા યુગ માં અયોધ્યામાં પ્રાદુર્ભાવ પિતા – શ્રી દશરથજી , માતા – શ્રી કૌશલ્યાજી, ઉપદેશ (૧) સર્વવેદ (૨) શ્રી રામ ગીતા (૩) રાજધર્મ પ્રશ્નાવલી વગેરે.

આમ તો શ્રી રામજી, શ્રી સીતાજી, શ્રી હનુમાનજી, શ્રી બ્રહ્માજી,શ્રી વશિષ્ઠજી, શ્રી પરાશરજી, શ્રી વ્યાસજી, શ્રી શુકદેવજીના જન્મ કાર્યકલાપ અને ગુણો વગેરે આ ભૂમંડળ માં કોણ પરિચિત નથી, તો પણ અતિ સંક્ષેપ માં તેઓં શ્રીણો પરિચય પ્રસ્તુત કરૂ છુ. આમાં કેવલ મારી વાણી ને પવિત્ર કરવાનું માત્ર પ્રયોજન છે. પોતાની ઈચ્છા, માત્ર થી સર્વ લોકોની ઉત્પતિ પાલન અને સંહાર કરવાવાળા અનન્ત કોટી બ્રહ્મમાંડો ના એક માત્ર નાયક ભગવાન શ્રે રામજી લોક મર્યાદા તથા પોતાની લીલાઓ ના સંપાદન કર્વાનેમાંતે અયોધ્યા માં મહારાજ શ્રી દશરથજી ની પ્રધાન રાની કૌશ્લ્યાજી ના ઉપરથી અવતાર લીધો સમસ્ત ચરાચર જગત ના કલ્યાણની અભિલાષા શ્રી જગદમ્બા શ્રી સીતાજી ને તારક શ્રી રામ મંત્ર ણો ઉપદેશ આપ્યો. ભક્તો ની રક્ક્ષા માટે તત્વર સર્વેશ્વર શ્રી રામજી ણો અવતાર તેતાયુગ માં ચૈત્ર શુકલ નવમીના દિવસે થયો. માસે માંધોયા નવમી સુયુંકતા શુક્લાડ દીતીશેન શુભેન બહેન, કરકે મહાપુણ્યતમે સુલગ્ને જતોડત્ર રાચઃ સ્વયમેવ વિષ્ણુ : |

લોક્લીલા સંપદનાર્થે પ્રાદુર્ભાવ વૈશાખ શુકલ નવમી જનકપુર ધામાંન્ત્તર્ગત સીતામહી વર્તમાન સીતામઢી (બિહાર) ત્રેતાયુગ માં પિતા જનકજી, માતા – શ્રી સુનયનાજી, ગુરૂ સર્વેશ્વર શ્રી રામજી ના ઉપદેશ થી. (૧) મૈથલીમહોપનીષદ (૨) શ્રી સીતા રમાંભેદ (૩) દીનવાત્સલ્યમ વગેરે .

“ સર્વેશ્વરી યથા ચાહં રામઃ સર્વેશ્વર સ્તથા
ષદગુણોભગવાન રામઃ ષદગુણાહં સ્વભાવત : “
પુષ્પાન્વિતાયાં તું કજે નમ્યાં શ્રી માધવે માસી સતે હલેન |
ક્રુષ્ટા ક્ષિતિ : શ્રી જન્કેન તસ્યાઃ સીતા દવિરસીદ વ્રતમમ કર્યાંત્ ||

સમસ્ત પ્રાણીઓં ની દરેક પ્રકારે રક્ષણ કરવાની ઈચ્છા શ્રી સમસ્ત જગત ની માતા શ્રી સીતાજી નો અવતાર બિહાર પ્રાંત માં સીતામઢી ની રત્નગર્ભા પ્રુથ્વી ના ગર્ભથી તેજ યુગ માં વૈશાખ શુકલ નવમી માં થયો. સર્વેશ્વરી શ્રી સીતાજી સીરધ્વજ નામક રાજર્ષિ જનક ના હળના અગ્ર ભાગથી પ્રગટ થયા.એટલે જનક પિતા તથા સુનયના માતાના રૂપ માં જગત માં વિખ્યાત થયા.આપે શ્રી રામજી પાસે થી મંત્રરાજ પ્રાપ્ત કરી અત્યંત પ્રિય શ્રી હનુમાનજી ને તર્ક શ્રી રામમંત્ર નો ઉપદેશ સર્યો.

ત્રેતાયુગમાં કારતક અને ચતુર્દશી તીરાંભાવ – ચિરંજીવી જન્મ સ્થળ કંચનગીરી માતા – અંજનીજી, પિતા – શ્રી કેશરીજી, ગુરૂ – સર્વેશ્વરી, શ્રી સીતાજી ગોમ- અરયુત વેદ-સર્વવેદ કૃતિ (૧) શ્રી રમોપનીશદ્ (૨) શ્રી સીતા ષ્ટાક્ષ્રર સ્તોત્રમ (૩) શ્રી રામતત્વમ્ (૪) શ્રી સીતારામસત્વ : (૫) શ્રી હનુમાન (૬) શ્રી મદ રામાયણમ્ ( અનુપ લબ્ધમ્ ) વગેરે.

“ રામ એવ પરં બ્રહ્મ બ્રહ્મ એવ પરં તપઃ |
રામ એવ પરં તત્વ શ્રી રમોબ્રહ્મ તારકંમ્ “
સ્વાત્યાં કુંજે શૌવતીથો તું કાર્તિકે કૃષ્ણ જનાગર્ભત એવ મેષકે |
શ્રી માન કતીર પ્રાદુરભૂત પરંતપો વ્રતાદીના તત્ર તદુત્સવં ચરિત ||

અંજનાજી ના ગર્ભથી ઉત્પન થવા વાળા કેશરીના પુત્ર પવન તનય શ્રી હનુમાનજી એ ત્રેતાયુંગ માં કારતક કૃષ્ણ ચતુર્દશી ના કાંચનગીરી માં જન્મ ધારણ કર્યા. જીવનભર તે ભગવાન શ્રી રામજી ની સેવામાં તત્પર રહ્યા. મિથીલીમાં જન્મ ધારણ કરાવવાવાળી સર્વેશ્વરી જનક પુત્રી શ્રી સીતાજી એ મહાન બલશાલી આ વીર હનુમાનજી ને રાતક શ્રે રામ મંત્રનો ઉપદેશ આપ્યો.તેથી શ્રી સીતાજી હનુમાન ના ગુરુ બન્યા. તેમની નિર્દિષ્ટ રચના છે.અસ્વસ્થામાં, બલી, વ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃયાચાર્ય અને પરશુરામ આ સાત ચિરંજીવી છે. આમ શ્રી હનુમાનજી ચિરંજીવી તરીકે જગત ભરમાં વિખ્યાત છે.

અક્ષયનવમી, શ્રુષ્ટિ નો આદિ સમય સ્થળ શ્રી વિષ્ણુજી ની નાભી કમાલનો અગ્ર ભાગ પિતા-શ્રી રામજી નો શ્રુષ્ટિ સંકલ્પ માતા – શ્રી રામ સંકલ્પ સ્વરૂપમાં શક્તિ ગુરૂ શ્રી હનુમાનજી ગોત્ર અરચુત વેદ- સર્વવેદ તિરોભાવ – પ્રલય કાળ કૃતિ (૧) બ્રહદ્ બ્રહ્મ સહિંતા પંચ શાસ્ત્ર (૨) શ્રીમદ રામાયણમાં આર્ષસ્ત વ શ્રી રામસ્ત્રોતમ્ (૩) શ્રી રામ ગીતા સ્કંદપુરાણે (૪) બ્રહ્મસિધ્ધાની જ્યોતિષ (૫) અજયુ દયીકૌદર્વ દેહિક સ્ત્રોતમ પદ પુરાણ ક.૭૬ અ.(૬) ગાયત્રી કવચ (૭) મારૂતિ વંદનમ્ શ્રી વશિષ્ઠ સંહિતા (૮) ત્રેંલોક્ય મોહન શ્રી રામ કવચ (૯) શ્રી સીતાપનીષદ્ (૧૦) શ્રી રમાંષ્ટ્ક્ષ્ર્રસ્ત્રોતમ – બ્રહ્દ બ્રહ્મ સંહિતાસ્થ (૧૧) શ્રી રામ સ્તુતિ – શ્રી રમોતર તાપ નીચે (૧૨) શ્રુતિ જનની જનક બોધ : શ્રી વાલ્મીકી સંહિતાસ્થ (૧૩) સદાચાર નિરૂપણમ્ – બ્રહ્મ સંહિતાસ્થ (૧૪) ભૂતશુધ્ધિરાત્મ શુદિસ્વ્ બ્રહ્મસંહિતાસ્થ વગેરે

ક્ષીર સાગર મા શયન કરવાવાળા ભગવાન વિષ્ણુ ના નાભિકમળ મા જન્મ લેવાવાળા શ્રી રામાનંદ સમ્પ્રદાય ના શ્રી રામમંત્ર પ્રદાન કરવાવાળા આચાર્ય, બ્રહ્માજી, શ્રી વિષ્ણુ ભગવાન ના સંકલ્પ માત્રથી પ્રગટ થયા.તે કારણ થી બ્રહ્માજી ના પિતા વિષ્ણુ કહેવામાં આવે છે.તેમના ગુરૂ પવન સુત શ્રી હનુમાનજી છે.શ્રી રામાનંદસંપ્રદાય સંબંધિત નિર્દિષ્ટ ગ્રંથ શ્રી હનુમાનજી દ્વારા વિર્વ્હિત છે.બ્રહ્માજી શ્રુષ્ટિ ના પ્રારંભ મા પ્રગટ થયા તથા પ્રલયકાળ પર્યત તેમનો જીવનકાળ છે.

ઋષિ પંચમી સત્યયુગ સ્થળ બ્રહ્મલોક પિતા-શ્રી બ્રહ્મજી ના માનસ પુત્ર, માતા – શ્રી બ્રહ્માજી ની ઈચ્છા ગુરૂ શ્રી બ્રહ્મજીગૌત્ર – અચ્યુત વેદ- સર્વવેદ તીરોભાવ- પ્રલય કાળકૃતિ.


Register Form Download Now

Recent News
 • Proud of Ramanandi Community, Mr. Pravin Nimavat awarded by Hon. President of India
 • Inogaration of www.shreeramanandi.org on 3rd August, 2014
 • Free Register Today..
 • Registered Member Please Update your details
Advertisement

Happy Birthday

 • Happy Birthday  Ramaniklal

 • Happy Birthday  bhavik

 • Happy Birthday  bhavik

 • Happy Birthday  Chetan

 • Happy Birthday  Ilaben

 • Happy Birthday  Jayesh

 • Happy Birthday  BerthaBeimaCY

Testimonials
વિશ્વના સમગ્ર રામાનંદી સાધુ સમાજને એકસુત્ર કરવાના આ પરિશ્રમ બદલ ખૂબ ખૂબ અભિનંદન
મહંતશ્રી વિપુલદાસબાપુજી
મોરબી
www.shreeramanandi.org ની શરૂઆત કરી જ્ઞાતિના વિકાસ માટેનું ભગિરથ પ્રયાસ કરવા બદલ શુભકામના
નિરંજન પરિવાર
Skydot Infotech, Rajkot