• रामानन्द: स्वयंराम:
  प्रादुर्भूतो महीतले
 • માં કમળાદેવી મંત્ર
  પ્રથમ સમરીયેગજાનન દુઝા ઇષ્ટ બજરંગી
  તૃતીય નમન કમલા દેવી માતાજી માતંગી

  કોટેશ્વર કે કઠિ બિરાજે રામાનંદી કી કુલદેવી
  સમુદ્રમેં સ્વયં પ્રગટે માતાજી કમલાદેવી

  ચોસઠ જોગણી મેં નામ તુમ્હારા અંબા બહુચર બેનડી
  ખોડલ, ઉમિયા, બુટભવાની સાથ સંગાથ મેલડી

  પંચ ચરન પંચ સ્વરૂપ ધુપ દિપ અગરબત્તી
  વીશ ભુજા દંશ વાહિની જપત મંત્ર પદમાવતી

  એક એક ચરન પગલે મેં એક એક ગુલાબ કે ફૂલ
  પ્રસાદ, શ્રીફળ, સફરજન, સુખડી, લાલ રંગ કે તલ
 • મનોજવં મારુતતુલ્ય વેગં જિતેંદ્રિયં બુદ્ધિમતાં વરિષ્ટમ્ I
  વાતાત્મજં વાનરયુથ મુખ્યં શ્રી રામ દૂતં શરણં પ્રપધે II
 • Placement / રોજગાર
 • Matrimonial
  લગ્ન વિષયક
 • Member Directory
English
Gujarati

Our Ramanandi Sadhu Community has spread all India and entire the world. This web software has been initiated with an idea of uniting our Ramanandi Sadhu Communities not only of a single area, village, city, state or country but the whole world with the help of modern technology of the present time.

In today’s fast developing age there are many problems to update and develop the society. How can we solve these problems?

With this mission, this major work has been started. Many times, it is heard that compared to other communities, we have still backward in many ways. Every person of the society gets hurt while listening to this sentence. We could have prepared such wonderful web software which is not seen in any communities across the India.

It is our humble effort to make this software useful for educational, social, economical, financial and moral development for our Ramanandi Sadhu community.

Kindly register yourself and your family in order to unite our community. Motivate and help all our Ramanandi community brothers.

This software will be useful when the community makes the most use of this software. Let us take decide to make this.

Let us all community brothers take an oath to make this major work successful for our Ramanandi Sadhu Community.

મગ્ર ભારતવર્ષ તથા વિશ્વમાં પથરાયેલ આપણો રામાનંદી સાધુ સમાજ છે. માત્ર કોઇ એક વિસ્તાર, ગામ, શહેર, રાજય કે દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના આપણા રામાનંદી સાધુ સમાજને વર્તમાન સમયની આધુનિક ટેકનોલોજીની મદદ વડે એકસુત્ર કરવાના સંકલ્પથી આ વેબ સોફટવેરની શરૂઆત કરવામાં આવી. આજના હરણફાળ યુગમાં સમય સાથે કદમ મેળવવા તથા સમાજનો વિકાસ સાધવા સામે ઘણી અડચણો છે. તે વધુમાં વધુ કેમ ઉકેલી શકાય?

તે ઉદ્દેશથી આ કાર્યની ભગીરથ શરૂઆત કરવામાં આવી. એવું ઘણીવાર સાંભળવા મળ્યુ છે કે અન્ય જ્ઞાતિઓની સરખામણીએ આપણે હજુ અનેક રીતે પછાત છીએ. આ વાક્ય સાંભળી સમાજના દરેક સભ્યને ઘણુ લાગી આવે છે. જેના પ્રતિસાદરૂપે એક એવા અદભૂત વેબ સોફટવેર બનાવી શકયા છીએ કે સમાજની અન્ય કોઇ જ્ઞાતિમાં ન જોવા મળે.

સમાજનો શૈક્ષણિક, સામાજીક, આર્થિક તથા નૈતિક વિકાસ સાધવામાં આ સોફટવેર વધુમાં વધુ ઉપયોગી બને તેવા સંનિષ્ઠ પ્રયાસ છે.

સમાજને વધુમાં વધુ એક તાંતણે બાંધી શકીએ તે માટે આપના તથા આપના પરિવારનું રજીસ્ટ્રેશન અચૂક કરાવશો તેમજ જ્ઞાતિના તમામ બંધુઓને પ્રેરણા તથા મદદ પૂરી પાડશો.

આ સોફટવેર ઉપયોગી ત્યારે જ બનશે જ્યારે જ્ઞાતિબંધુ વધુમાં વધુ આ વેબસાઇટનો ઉપયોગ કરશે. જેથી આવો આ ભગીરથ કાર્યને સફળ બનાવવા આપણે સૌ જ્ઞાતિબંધુઓ સંકલ્પના કરીએ.

Registered Users - 6623
265
City
10
State
3
Country
4276
Male
2313
Famale
311
Government
481
Business
397
Private


Register Form Download Now

Recent News
 • Proud of Ramanandi Community, Mr. Pravin Nimavat awarded by Hon. President of India
 • Inogaration of www.shreeramanandi.org on 3rd August, 2014
 • Free Register Today..
 • Registered Member Please Update your details
Advertisement

Happy Birthday

 • Happy Birthday  sumit

 • Happy Birthday  RAJENDR

 • Happy Birthday  NILAMBEN

Testimonials
વિશ્વના સમગ્ર રામાનંદી સાધુ સમાજને એકસુત્ર કરવાના આ પરિશ્રમ બદલ ખૂબ ખૂબ અભિનંદન
મહંતશ્રી વિપુલદાસબાપુજી
મોરબી
www.shreeramanandi.org ની શરૂઆત કરી જ્ઞાતિના વિકાસ માટેનું ભગિરથ પ્રયાસ કરવા બદલ શુભકામના
નિરંજન પરિવાર
Skydot Infotech, Rajkot